સુરતની ધારૂકા કોલેજમાં ફી મામલે વિદ્યાર્થી મંડળ અને શિક્ષકો બાખડ્યા, જુઓ વીડિયો

સુરતમાં કોલેજ ફી ને લઈ બબાલ થઇ હતી. વિદ્યાર્થી મંડળ અને શિક્ષકો બાખડયા હતા. સુરતની ધારુકા કૉલેજમાં ફી મુદ્દે વિધાર્થી મંડળ દ્ધારા વિરોધ કરવામાં આવ્યો હતો આ દરમિયાન શિક્ષકો અને વિધાર્થી મંડળ સામસામે આવી ગયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola