Surat: પોલીસ અને વાહનચાલક વચ્ચે થઈ મારામારી, કઈ બાબતે થયું હતું ઘર્ષણ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Aug 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં પોલીસ અને વાહનચાલક વચ્ચે મારામારી થઈ છે. રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકમાં અડચણ રૂપ બાઈકને ટો કરવા બાબતે વાહનચાલક અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. આ શખ્સની પોલીસ સાથે મારામારી કરવાના કેસમાં અટકાયત કરાઈ છે.