સુરતનું કાપડ હવે મોંઘું થશે, દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ યુનાઇતે કિમતમાં કર્યો વધારો
સુરતનું કાપડ હવે મોંઘું થશે. ચીજ વસ્તુઓના વાધેલા ભાવના કારણે કાપડ ઉદ્યોગ નુકસાનમાં ચાલી રહ્યું છે. તેથી હવે કાપડની કિમંત પણ વધારવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ યુનાઇટ કિમતમાં વધારો કર્યો છે.