વડોદરા:આરોપી સલાઉદ્દીન શેખની અટકાયત, UP ATS-ગુજરાત ATSની મોટી કાર્યવાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 04:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUP ATS એ આરોપી સલાઉદ્દીન શેખની અટકાયત કરી છે. ફતેહગંજમાં સલાઉદ્દીન શેખના નિવાસ સ્થાને UP ATS પહોચી હતી. અને તેની અટકાયત કરી હતી. UP ATS એ ગુજરાત ATSને સાથી રાખી આ કાર્યવાહી કરી હતી.