Surat: સહકારી દૂધ સંઘોને ત્વરિત ઓક્સિજન પ્લાન્ટ શરુ કરવા સરકારનો આદેશ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકાર દ્વારા સુરત ( Surat)માં સહકારી દૂધ સંઘોને ત્વરિત ઓક્સિજન પ્લાન્ટ ( Oxygen Plant) શરૂ કરવા આદેશ કરાયો છે. સુરત સુમુલે આદેશના પગલે આગામી દિવસોમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. કોરોનામાં દર્દીઓને ઓક્સિજન સેવા મળી રહે તે માટે કામગીરી કરવા સૂચના અપાઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં સુવિધા ઉભી કરવા માટે સૂચના અપાઈ
Continues below advertisement