સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ રહશે ખુલ્લુ. કલેકટરે શું કર્યો નિર્ણય?
Continues below advertisement
સુરત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે કલેકટરે માર્કેટ ખુલ્લુ રાખવા નિર્ણય કર્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રેડ સંદર્ભે બે દિવસ ખુલ્લુ રહશે. સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લુ રહશે.
Continues below advertisement