Surat: શહેરના કલેક્ટરે ઓક્સિજન અંગે શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના કલેક્ટરે શહેરમાં ઓક્સિજનની અછત છે અને આગામી દિવસોમાં સ્થિતિ ગંભીર બને તેવો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ઓક્સિજન સપ્લાય આપણા હાથમાં નથી પરંતુ જેટલો ઓક્સિજન મળી રહ્યો છે તેની યોગ્ય રીતે વહેંચણી કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
Continues below advertisement