Surat: કલેક્ટરે બોલ્ડ કાર્યવાહી કરી કર્યો માનવતાનો જીવ બચાવવાનો પ્રયાસ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં ઓક્સિજનની અછત અંગે કલેક્ટરે અહીંથી એરલિફ્ટ થઈને મધ્યપ્રદેશ જતો 90 ટન ઓક્સિજનનો જથ્થો અટકાવ્યો છે. શહેરને જરૂર જથ્થો મેળવ્યા બાદ જ આ ટેન્કને રવાના થવા દેવાયા છે.
Continues below advertisement