હું તો બોલીશ: જીવ બચાવશે ઓક્સિજન બેન્ક
Continues below advertisement
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખૂબજ ગંભીર બની છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યાં. ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે સુરતમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોર્મસે ઓક્સિજન સિલિન્ડરની બેંક બનાવીને એક પહેલ કરી છે.
Continues below advertisement