સુરતઃ વધુ બે શાળાઓમાં નોંધાયા કોરોનાના કેસ, સંપર્કમાં આવેલા લોકોનું કરાયું ટેસ્ટિંગ

Continues below advertisement

રાજ્યમાં અલગ અલગ શહેરોમાં આવેલી શાળાઓમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ બે શાળાની અંદર કોરોનાના કેસ નોંધાયા છે. પીપી સવાણી શાળામાં બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram