અમદાવાદઃ આ વિસ્તારમાં મોંઘી બોટલમાં નકલી દારૂનું ઝડપાયું કૌભાંડ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
25 Dec 2021 02:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. રેવા આવાસમાં નકલી દારૂ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું. બાતમીના આધારે વાડજ પોલીસની ટીમે દરોડા પાડ્યા છે. આરોપીઓ મોંઘી બોટલમાં નકલી દારૂ ભરી વેચતા હતા.