સુરતઃ વધુ બે શાળાઓ સુધી પહોંચ્યો કોરોના વાયરસ,કઈ કઈ શાળાઓ આવી સકંજામાં?
સુરત જિલ્લામાં વધુ બે શાળાઓ સુધી કોરોના વાયરસ પહોંચ્યો છે. ભેસ્તાનની શાળામાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. અડાજણમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા છે.