સુરત: શાળાઓમાં કોરોનાના કેસ વધ્યા, પાલિકાની શાળાઓમાં 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ

Continues below advertisement

સુરતની (surat) શાળાઓમાં (school) કોરોનાના કેસ (corona case) વધતાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા મૂંઝવણ અનુભવી રહ્યા છે. પાલિકાની શાળાઓમાં 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ નોંધાયા છે. જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘટી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram