વડોદરાઃ દૂષિત પાણીના કારણે વકર્યો રોગચાળો, છેલ્લા 6 દિવસમાં ઝાડા ઊલટીના કેટલા નોંધાયા કેસ?

વડોદરાની પશ્વિમ અને પૂર્વ વિસ્તારની સોસાયટીમાં ગંદા પાણીના કારણે રોગચાળો વકર્યો છે. અહીંયા ઝાડા ઊલટીના કેસના કારણે લોકો ત્રસ્ત છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઝાડા ઊલટીના 500થી વધુ કેસ નોંધાયા છે. સાથે જ મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola