Surat: આ વિસ્તારમાં ફરી કોરોનાના નિયમોના ધજાગરા કરી જન્મદિવસની કરાઈ ઉજવણી,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jun 2021 04:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)માં ફરી નિયમો(rules)ના ધજાગરા કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી(birthday celebration) કરવામાં આવી છે.લાલગેટની હદમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે.ત્રણ દિવસ અગાઉ અક્રમ નામના વ્યક્તિનો જન્મ દિવસ હતો.