સુરતઃ ક્રાઈમબ્રાન્ચની ટીમે 10 લાખની કિંમતનું ઝડપ્યું MD ડ્રગ્સ, કેવી રીતે થઈ રહી છે હેરાફેરી?
Continues below advertisement
સુરતના સચીન કપલેટા ચેક પોસ્ટ પાસે 100.260 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઈમબ્રાન્ચની ટીમે કાર અટકાવી 10 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અહીંયા સ્પામાં ગ્રાહકોને સેક્સ પાવર વધારવા માટે ડ્રગ્સ આપવામાં આવતું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Crime Branch Team MD Drugs ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live