Surat Crime | પ્રેમીએ પ્રેમિકા અને તેની માતા પર કર્યો છરી વડે હુમલો, જાણો આખો મામલો
Surat Crime | સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ છે. સનકી પ્રેમીએ છરી વડે હુમલો કરતા યુવતી અને તેની માતા ઈજાગ્રસ્ત થયા છે. આરોપી યુવતી પર પ્રેમ સંબંધ રાખવા માટે સતત દબાણ કરી રહ્યો હતો.