Surat: બારડોલીમાં મળી પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક,મોંઘવારી મુદ્દે યોજાયેલી રેલીમાં કાર્યકરોની કરાઈ અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના બારડોલીમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક મળી છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યાં છે. આ સાથે ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત અનેક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા છે. જો કે કારોબારી બેઠકમાં સોશિયલ ડિસટન્સિંગનું પાલન થતું જોવા મળ્યું નથી.