કોગ્રેસના આ ધારાસભ્યની કબૂલાત- ચૂંટણીમાં ભાજપ સામે કોગ્રેસનો સફાયો થઇ જાય છે
Continues below advertisement
પાટણ (patan) કોંગ્રેસનાં ધારાસભ્ય (congress MLA) કિરીટ પટેલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કિરીટે કબૂલાત કરી હતી કે ચૂંટણીમાં છેવટે ભાજપ (BJP) સામે કોગ્રેસનો સફાયો થઇ જાય છે. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી આપણી પાસે ઘણા મુદ્દા છે. ચૂંટણી પહેલા એવું લાગે કે ભાજપનો સફાયો થઈ જશે પરંતુ આપણો સફાયો થઈ જાય છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ વિસ્તૃત કારોબારીની બેઠકમાં હાર્દિક પટેલની (congress leader Hardik Patel) હાજરીમાં નિવેદન આપ્યું હતું.
Continues below advertisement
Tags :
Bjp Hardik Patel Patan ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Congress MLA Kirit Patel