સુરતઃ ભીંડાની ખેતી કરતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં,વીઘા દીઠ કેટલો થાય છે ખર્ચ?

Continues below advertisement

સુરત( Surat )ના ઓલપાડ(Olpad ) તાલુકાના ખેડૂતો(Farmers) મુશ્કેલીમાં મુકાયા છે. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભીંડાના પાકની ખેતી કરે છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. ખેડૂતો કહે છે કે વીઘા દીઠ બિયારણનો 6 હજાર 300 રૂપિયાનો ખર્ચ થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram