અમેરિકા જનારા લોકો માટે રાહતના સમાચાર, પ્રતિબંધો આંશિક રીતે દૂર કરવાનો નિર્ણય અમેરિકાની સરકારે લીધો
Continues below advertisement
અમેરિકા જનારા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 8 નવેમ્બરથી ભારતીયો માટે અમેરિકાના દ્વાર ખુલશે. જાન્યુઆરી 2020થી લદાયેલા પ્રતિબંધો આંશિક રીતે દૂર કરવાની નિર્ણય અમેરિકાની સરકારે લીધો છે. 72 કલાક પહેલાનો પ્રવાસીઓનો કોરોના રિપિટ નેગેટિવ જોઈશે.
Continues below advertisement