Surat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાં
Surat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાં
સુરતના મોટા ભાગળ પાસેથી એક બિલ્ડીંગની લિફ્ટમાં ફસાતા ચાર વ્યક્તિઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે.. ગાર્ડન વ્યુ બિલ્ડિંગમાં વીજ પુરવઠો ખોરવાતા લિફ્ટ બંધ પડી ગઈ હતી. વૃદ્ધ દંપતિ સહિત ચાર લોકો બિલ્ડિંગના ત્રીજા માળે લિફ્ટમાં ફસાયા હતા. ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમે સાધનોની મદદથી લિફ્ટનો દરવાજો ખોલી ફસાયેલા વૃદ્ધ દંપતિ સહિત ચાર વ્યક્તિઓને હેમ ખેમ બહાર કાઢ્યા હતા. સુરતના મોટા ભાગળ પાસેથી એક બિલ્ડિંગની લિફ્ટમાં ફસાતા ચાર વ્યક્તિઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. ગાર્ડન વ્યુ બિલ્ડિંગમાં બીજ પુરવઠો ખોરવાતા લિફ્ટ બંધ પડી ગઈ હતી. વૃદ્ધ દંપતિ સહિત ચાર લોકો બિલ્ડિંગના ત્રીજા માળે લિફ્ટમાં ફસાયા હતા. ત્યારબાદ તાત્કાલિક ફાર વિભાગની ટીમે સાધનોની મદદથી લિફ્ટનો દરવાજો ખોલી ફસાયેલા વૃદ્ધ દંપતિ સહિત ચાર વ્યક્તિઓને હેમ ખેમ બહાર કાઢ્યા હતા.