સુરતઃ કીમમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જોવા મળ્યો ભારે ઉત્સાહ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
19 Dec 2021 04:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. એવામાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં વહેલી સવારથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતાઓએ જણાવ્યું કે, દરેક ઉમેદવાર સક્ષમ છે.