સુરત: ધોધમાર વરસાદના પાણી હજુ ઓસર્યા નથી, જુઓ ગુજ્રરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 11:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ધોધમાર વરસાદના પાણી હજુ ઓસર્યા નથી. પોશ ગણાતા વિસ્તારોમાં પાણી હજુ ભરાયા છે. રસ્તાઓ પાણી-પાણી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાહદારીઓ પરેશાન જોવા મળ્યા છે.