Surat: શહેરના હોસ્પિટલ સંચાલકો ઓક્સિજન અંગે શું કરશે રજૂઆત?,જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાત સ્થિત કંપનીઓનું ઓક્સિજન ગુજરાતની હોસ્પિટલોને મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેટલીક કંપનીનો ઓક્સિજન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશને અપાતો દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળે તેના માટે સુરતના હોસ્પિટલ સંચાલકો રજૂઆત કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram