સુરતઃ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને જબરદસ્તી ઝેરી દવા પીવડાવી
Continues below advertisement
સુરતઃ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને જબરદસ્તી ઝેરી દવા પીવડાવી હતી. મહિલાના પતિની ગેરહાજરીમાં આ એક તરફી પ્રેમીએ મહિલાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
Continues below advertisement