Surat: કેનેડા મોકલવાના નામે એક મહિલાએ લગાવ્યો યુવકને બે લાખ રૂપિયાનો ચુનો,જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat)ના સરથાણા વિસ્તારમાં કેનેડા(Canada) મોકલવાના નામે એક યુવક સાથે બે લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ગાંધીનગરની હર્ષિદા નામની મહિલાએ યુવકને બે લાખ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement
Tags :
Surat Canada Fraud Man A Woman ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Conned Rs 2 Lakh