રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ST બસ થઈ શરૂ, એસટી વિભાગને કેટલી થઈ આવક?
Continues below advertisement
કોરોના(Corona)ના કેસમાં ઘટાડો થતા હવે એસટી બસ પણ શરૂ થઈ ગઈ છે. એસટી બસ(ST bus)નું તમામ રૂટ પરનું સંચાલન ફરી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરોનો ધસારો પણ વધ્યો છે. હવે રાજ્યમાં 6 હજાર 144 બસો દોડાવવામાં આવી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Case Corona Revenue Buses ST Department ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV