સુરતના કેટલાક વિસ્તારોમાં આજે પાણી કાપ રહેશે. સુરતના વરાછા, કોસાડ, છાપરા ભાઠા, અમરોલી, વરિયાવમાં પાણી કાપ રહેશે. વીજ સબસ્ટેશનમાં સમારકામની કામગીરીથી વોટર વર્ક પણ બંધ રહેશે.