Surat: સોનાના વરખ વાળી મીઠાઈની વધી માંગ, પ્રતિ કિલો કેટલા છે ભાવ?
Continues below advertisement
સુરતમાં તહેવાર નિમીતે ખાસ સોનાના વરખ વાળી મીઠાઈની માંગ વધી છે. અહીંયા એક કિલોની મીઠાઈનો ભાવ નવ હજાર રૂપિયા છે. આ મીઠાઈને ગોલ્ડ સ્વીટ તરીકે ઓળખવામાં આવે છે. તહેવારના સમયે લોકો હોંશે હોંશે આ મીઠાઈ ખરીદી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Price Shopping Demand Demand Sweets ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates Gold Sweet