સુરત: રામપુરા વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના પુત્ર પર હુમલો, જૂની અદાવતમાં તલવારથી હુમલો

સુરતના (surat) રામપુરા (raampura) વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના (Bootlegger) પુત્ર (son) પર હુમલો (attack) કરતાં વાતાવરણ તંગ બન્યું છે. 6થી 7 શખ્સોએ જૂની અદાવતમાં હુમલો કર્યાનું સામે આવ્યુ છે. કુખ્યાત બુટલેગર વળી ઉલ્લાસના પુત્ર ફિરોઝ પર તલવારથી હુમલો કરાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola