Surat | મેટ્રોની કામગીરી વખતે લોખંડની ક્રેઈન તૂટી અને પડી ચાલુ રિક્ષા પર પછી... જુઓ વીડિયો
Continues below advertisement
Surat | રિંગ રોડ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન લોખંડની ક્રેઈન રિક્ષા પર પડતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષાચાલકનો ચમત્કારિક બચાવ થયો છે.
Continues below advertisement