Junagadh | નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષામાં પડ્યો લોચો, નક્કી કરાયેલા માર્ક્સ કરતા અપાયા વધારે માર્ક્સ

Continues below advertisement

Junagadh | ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પરીક્ષામાં લોચો પડ્યો છે. ઓનલાઈન જેવું જ રિઝલ્ટ આવ્યું વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. પ્રેક્ટિકલ પરીક્ષામાં નક્કી કરાયેલા માર્ક્સ કરતા વધારે માર્કસ આપવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram