સુરતઃ અઢી વર્ષની માસૂમ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આવતીકાલે આવશે ચુકાદો, જુઓ ગુજરાતી ન્યૂઝ

સુરતના પાંડેસરામાં અઢીવર્ષની માસૂમ પર દુષ્કર્મ અને હત્યા મામલે મંગળવારે ચુકાદો આવશે. એક મહિના બાદ કોર્ટ મંગળવારે ચુકાદો જાહેર કરશે. આરોપીને આજીવન કેદ કે ફાંસીની સજા થવાની સંભાવના છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola