સુરતઃ લો કોલેજના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો કર્યો વિરોધ, શું છે કારણ?
Continues below advertisement
સુરતની વીટી ચોક્સી લો કોલેજના વિદ્યાર્થીઓ લોની ઓનલાઈન પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે. ઓમિક્રોન અને કોરોનાને લઈને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોલેજ કે યુનિવર્સિટી તરફથી કોઈ મદદ ન કરાતી હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યા છે.
Continues below advertisement