સુરતમાં કોરોના સંક્રમણને વધતુ અટકાવવા સ્થાનિકોએ પોતાની સોસાયટીઓમાં શું કરવા માંડ્યુ, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને સ્થાનિકોએ નવી પહેલી શરૂ કરી છે, કોરોના સંક્રમણ વાળી સોસાયટીઓમાંથી બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે સોસાયટીના પ્રમુખ દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram