કોરોનાઃ સુરત મેયર, ડેપ્યુટી મેયર સહિતના શાસકોએ વેક્સીનેશન ડેપોની લીધી મુલાકાત

Continues below advertisement
કોરોના વેક્સીનને લઈ સુરતમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના મેયર, ડેપ્યુટી મેયર સહિતના શાસકોએ વેક્સીનેશન ડેપોની મુલાકાત લીધી. આ વિશે ચાલી રહેલી તૈયારીઓની માહિતી મેળવી. આ સિવાય વેક્સીનના ડિસ્ટ્રીબ્યુશન અંગે પણ સુરતના મેયર઼ે જાણકારી મેળવી. સુરતમાં 52 જેટલા સેન્ટરોને અંદાજે આરોગ્ય કેન્દ્રથી વેક્સીન મોકલવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram