Surat:શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ હોસ્પિટલમાં બેડ અંગે કેવી વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું?,જુઓ વીડિયો
સુરતમાં બુધવારે શહેરમાં 1,849 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સુરતમાં કોવિડની સારવાર કરતી 43 હોસ્પિટલમાં એક હજાર 258 બેડ ખાલી હોવાનો મનપાએ દાવો કર્યો છે.