સુરતઃ સચિન SEZમાંથી ઝડપાયું કરોડોનું કૌભાંડ, ED આવી એક્શનમાં

DRIએ સુરતના સચિન SEZમાંથી એક હજાર 16 કરોડનું આયાત નિકાસ કૌભાંડ ઝડપી પાડતા હવે ED પણ તપાસમાં જોતરાઈ છે. કૌભાંડીએ દાગીનામાં પ્લાસ્ટિકના ડાયમંડ ચોટાડી વેપાર કરતા હોવાનો બહાર આવ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola