સુરત: ગંદકી જોતા જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધિકારીઓને હળવી ટકોર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગંદકી જોતા તુરંત જ રિએક્શન આપ્યું. વિશ્વ દિવ્યાનંગ દિવસ નિમિત્તે તેઓ સુરતની હોસ્પિટલની મુલાકાતે હતા. જ્યા તેઓએ ગંદકી જોઈ હતી. આ ગંદકી જોતાના સાથે હર્ષ સંઘવીએ અધિકારિઓને હળવી ટકોર કરી હતી. અને સાફસૂફ કરવા સૂચના આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram