Surat: શરીરમાં થોડી પણ નબળાઇ લાગે તો તરત જ ટેસ્ટ કરાવવા મનપા કમિશનરની અપીલ
કોરોનાના વધતા કેસને લઈ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની એક ઝોનમાંથી બીજા ઝોનમાં સતત રાઉંડ મારી તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના લક્ષણો અલગ હોવાથી જનતાએ બેદરાકારી ન રાખવી જોઈએ.શરીરમાં થોડી પણ નબાઈ લાગે તો તુરંત ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.
Tags :
Covid-19 Coronavirus Surat Corona Vaccine Municipal Commissioner Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update Get Tested Feeling Weak