Surat: બેકાબુ કોરોના સંક્રમણમાં દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા અંગે પાલિકા કમિશ્નરે શું કહ્યું?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં હોસ્પિટલના બેડની અવેલેબલિટી ઓનલાઈન કરાઈ છે.પાલિકા કમિશ્નર બંચ્છાનિધી પાનીએ જણાવ્યું કે, વધતા કેસો માટે પૂરતી વ્યવસ્થા કરાવામાં આવી રહી છે. તથા બેડ માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરાઈ છે.
Continues below advertisement