સુરતઃ ઉકાઈ ડેમમાં થઈ નવા નીરની આવક, ડેમમાં પાણીની સપાટીની શું છે સ્થિતિ?

સારા વરસાદથી સુરતની તાપી નદી(Tapi river) બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે ઉકાઈ ડેમ(Ukai Dam)માં પાણીની આવક(current water) થઈ છે. ડેમમાં હાલ પાણીની સપાટી 340 ફુટ છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola