Surat New Year Celebration | સુરતના ધામળોદમાં દિવાળીના તહેવારોમાં ભવ્ય ઉજવણી, યુવાનો પહોંચ્યા વતનમાં

Surat New Year Celebration | સુરત સહીત દક્ષિણ ગુજરાત માં દિવાળી નો માહોલ  છે ત્યારે ગામડાઓમાં દિવાળી ને લઈ રોનક વધી કેવી છે ગામડાઓની દિવાળી આવો જોઈએ. પહેલા કરીએ એના ગામની વાત ... એના ગામમાં માં ABP અસ્મિતા pahochi ત્યારે તમામ NRI આજે એના ગામે પહોંચ્યા હતા અને દિવાળી ની ઉજવણી કરી  એકબીજા ને મળી શુભકામનાઓ આપી છે..એના ગામમાં આજે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવાયું હતું...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola