Surat News| બારડોલીમાં ચોમાસા પહેલા ગટરના ગંદા પાણી ઊભરાતા કંટાળ્યા સ્થાનિકો... જુઓ વીડિયો

Continues below advertisement

Surat News|  બારડોલીના શામરીયા મોરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાયા હતા.. ચોમાસુ શરૂ થવાના પહેલા જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.. છેલ્લા 3 વર્ષથી સ્થાનિક રહીશો પાણી ભરાવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. પાલિકાની નિષ્ક્રિય

કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે....ચોમાસુ શરૂ થતા પહેલા જ પાણીનો ભરાવો થતા ચોમાસામાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાશે તો નવાઈ નહીં.. લોકોએ અવર જવર માટે ઘૂંટણસમાં ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે.. તમે

દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ગંદા પાણી અને કચરાને લઈને કેવી સ્થિતિ સર્જાઈ છે... એવામાં લોકો હવે તંત્ર પાસે કોઈ ઠોસ પગલા લે તેની માંગ કરી રહ્યા છે..... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram