સુરતઃ ડિંડોલી બ્રિજ પર હિટ એન્ડ રન કેસમાં એકનું મોત, કારચાલક ફરાર

Continues below advertisement

સુરતના નવાગામ ડીંડોલી બ્રિજ પર હિટ એન્ડ રન કેસમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગઈકાલ રાત્રે કાર ચાલકે બાઈક સવાર બે મિત્રોને અડફેટે લીધા હતા. એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાર ચાલક ફરાર થઈ ગયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram