સુરતના બિઝનેસમેનના નિધન બાદ ઓર્ગન ડોનેશન કરી 5ને આપ્યું જીવનદાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતના બિઝનેસમેને હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 5 લોકોને નવું જીવન બક્ષ્યું છે. સુરતથી ચેન્નાઈનું 1618 કિમીનું અંતર 170 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. વિષ્ણુભાઈ પટેલના પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૃતક પાંડેસરામાં ક્રિષ્ના ટેક્ષ્ટાઇલના નામથી વિવિંગ યુનિટ ચલાવતા હતા. ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની રહેવાસી 62 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. રસ્તામાં ગાય આવી જતા બાઈક સ્લીપ થતા હેમરેજ થયું હતું.