સુરતઃ ખૈલેયાઓ થયા નિરાશ, વિવિધ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખૈલેયાઓની ચિંતામાં વધારો થયો છે. કીમ-માંડવી રોડ, રસ્તાઓ પર પાણી ભરાયા છે.જેના કારણે વાહનચાલકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram