સુરતઃ PM મોદી દ્વારા વર્ચુઅલ માધ્યમથી કરાશે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોસ્ટેલનું ખાત મુહુર્ત
સુરત(Surat)માં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ( Saurashtra Patel Seva Samaj) દ્વારા નિર્માણ થનાર હોસ્ટેલનું વડાપ્રધાન ખાત મુહુર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ખાત મુહુર્ત ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.