'આ સાહેબે પોતાના વિસ્તારની અંદર આવેલ એક પાર્ટી પ્લોટની અંદર ડિનર પાર્ટી કરી'
Continues below advertisement
સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે કોરોના(Corona)ના નિયમો તોડનાર સુરત(Surat)ના PIને સસ્પેન્ડ(suspend) કરી દેવાયા છે.
Continues below advertisement
Tags :
Controversy Police Inspector Covid Rules Farewell Party A P Salaiya Police Inspector Of Singanpore Police Station Curfew Time Restrictions